Matrimonial form

નોંધણી પછી અમને કોઈ બાંયધરી આપવામાં આવતી નથી

તમારા લગ્નનો બાયોડેટા બનાવો કોઈ સાઇન અપ નથી  એક આકર્ષક લગ્નનો બાયોડેટા બનાવવો એ સંપૂર્ણ જીવનસાથી શોધવાનું પ્રથમ પગલું છે.તેથી,*
*અમે તમારા માટે પ્રક્રિયાને સરળ બનાવી છે.તમારો બાયોડેટા નીચે કેવો દેખાશે તે જુઓ.*

Family Details
Personal Details
Sibling Details
Relative Details
Other Information

About Family :-  Father passed away in 1985, mother living with me, only one daughter married and settled in Mumbai, I got divorced in 2005.

More Description :-  Worked as a Asst. HR – Hinduja Foundries, Resigned recently, Financially well settled, own House.

Expectations :- Looking for a good looking, adjustable, divorced or widow without any children from a middle class family

આ મેઘવાળ વણકર સમાજ ચેરીટી ટ્રસ્ટ ઓનલાઈન વેબસાઈટ પેજ   https://7ferajodii.meghwalsamaj.in/  વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો એ ભાઈઓ અને બહેનોને અને તેમના પરિવારના સભ્યો અને વાલીઓને આ પ્લેટફોર્મ પર લાવવા અને તે આપણા સમાજના અપરિણીત ભાઈઓ અને બહેનો માટે યોગ્ય  વર અને વધુ શોધવાનું સરળ બનાવવાનો પ્રયાસ છે. પોતાના માટે સુસંગત જીવનસાથી પસંદ કરતા પહેલા લોકો જે પ્રથમ પગલાં લે છે તેમાંનું એક આકર્ષક અને પ્રમાણિક લગ્ન બાયોડેટા બનાવવાનું છે. આ ઓનલાઈન વેબસાઈટ પેજ માં મોટી સંખ્યામાં જોડાઓ. અને તેની લિંક તમારા નજીકના લોકોને મોકલો.તમારા પરિવારના સભ્ય માટે સંબંધ શોધવા માટે, નીચેના ફોર્મેટમાં માહિતી મોકલો.

It's All About My Story

*સારો,સાચોઅને યોગ્ય સમયે અને ઉંમરે લીધેલ નિર્ણય* હિતકારી છે.જે સમજવું જ રહ્યું. સહનશક્તિ અને સમજ શક્તિમાજ પારિવારિક સુખ અને શાંતિ જોવા મળે છે.*ચેતતો નર સદા સુખી*. વાક્ય ને સાર્થક પુરવાર કરીશું.

વ્હાલા વડીલો,ભાઈઓ અને બહેનો જણાવવાનું કે સમય કોઈની રાહ જોતો નથી , એતો પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલતો રહે છે તેવીજ રીતે મનુષ્યો એ પણ પ્રકૃતિને આધીન રહીને પ્રેરણા લેવી જોઈએ. વિશેષમાં કહેવાનું કે દરેક વસ્તુ,વ્યક્તિ કે ઉંમરની મર્યાદા હોય છે.તેને માંન આપીને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કે વ્યક્તિ ને અનુકૂળ થવું જોઈએ. લગ્ન પસંદગીની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઉંમરને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ.કારણકે અંતે શરીર અને ઉંમરને ઘણો સબંધ છે. 

લગાવ છે. જીવનમાં જેમ બાળપણ,યુવાની અને ઘડપણ એમ ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે તે જ રીતે લગ્ન પસંદગી ની બાબતમાં અમુક અપેક્ષાઓ જેવીકે *અભ્યાસ,નોકરી,દેખાવ, ઊંચાઈ* ની સાથે સાથે ઉંમરને મહત્વ આપતા શીખો. અમુક સમયે ઉંમરને કારણે શારીરિક ક્ષમતા ગુમાવી દેતા *શારીરિક પ્રશ્નો* ઉદભવતા હોય છે.જેના કારણે બંને પાત્રો એ આજીવન ભોગવવું પડે છે.જેના કારણે *જીવનમાં.હતાશા,નિરાશા અને દુઃખી.દુઃખી* થઈ જવાય છે અને જીવન જીવવાનો કોઈ અર્થ રહેતો નથી.

પાત્રની પસંદગી માં ઉંમરને મહત્વ નહી આપીએ તો આજીવન તેને તે જ પરિસ્થિતિ માં રહેવું પડશે.તેમાં કોઈ બદલાવ થશે નહિ અને *ઢળતી ઉંમરે* યોગ્ય પાત્ર ની જગ્યાએ અનુકૂળ થવા માટે અયોગ્ય પાત્ર પસંદ કરવું જરહ્યું.જે આપણી બુદ્ધિમતા કહેવાય નહીં. યોગ્ય સમયે અને યોગ્ય ઉંમરે પાત્રની પસંદગીમાં જ પાત્રનું તથા પરિવાર નું હિત સમાયેલું છે.તે સૌ કોઈ પરિવારજનો એ સ્વીકારવું જ રહ્યું. નહીતો આજીવન કોઈ ફર્ક પડશે નહિ.*અપેક્ષામાં બાંધ છોડ* કરી આગળ વધવું જ મહત્વની વાત છે .

બીજુકે અમુક સંયુક્ત કુટુંબમાં સ્વતંત્ર નિર્ણય લેવાની બાબતમાં પરિવાર ના *મોભી* વ્યક્તિનો નિર્ણય જ આખરી ગણવામાં આવતો હોય છે.તે અમુક અંશે સ્વીકારવું રહ્યું.પરંતુ હાલના. આધુનિક સમયમાં *શિક્ષિત* દીકરા અને દીકરીઓને પાત્ર ની પસંદગી કરવામાં હક હોવો જોઇએ.તેઓ પણ તેમના હિત માં *સ્વતંત્ર નિર્ણય* લઈ શકે છે.તે બાબતે પરિવાર જનોએ અમુક મર્યાદા ને ધ્યાનમાં રાખીને પાત્રની પસંદગીની બાબતમાં નિર્ણય લેવામાં તેમને મુખ્ય પાત્ર હોય કુટુંબની માન,મર્યાદા અને સંસ્કાર ની રીતે તેમને પણ હક અને દરજ્જો આપવો જોઈએ.જેમના હિત માંજ જે કંઈ પણ નિર્ણય લેશે તેજ તેમનું સફળ અને સુખી લગ્નજીવન* જીવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.માટે *ઘરની દશા અને દિશા* સુધારવામાં દીકરા અને દીકરીઓને પાત્રની પસંદગીની બાબતમાં પૂરેપૂરા જાણવા માટે પ્રયત્ન કરવા તે ઘરની દરેક વ્યક્તિની પારિવારિક. ફરજ બને છે. *મનની મનમાં ન રહી જાય* તે માટે દીકરા અને દીકરીઓને પાત્રની પસંદગીની બાબતમાં. જાણીશું.

Mr. Nilesh Parmar

Our Awesome Team

We Have Solutions

This is where you can introduce the experts in your team.

Mr. Nilesh Parmar

Mr. Nilesh Parmar

Mr.Nilesh Parmar

Customer Care

ધ્યાન :- છૂટાછેડા લીધેલા લોકો, છોકરાઓ અને છોકરીઓ. આ પ્લેટફોર્મ ભારતના ગુજરાતીઓ બહાર રહેતા લોકો માટે ઉપયોગી છે

આકર્ષક મેરેજ બાયોડેટા બનાવવું એ પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવાનું પ્રથમ પગલું છે.જો તમે કોઈ તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો મને જલ્દી કૉલ કરો